બીબીસી ગુજરાતી વેબ પોર્ટલ પર પ્રસિદ્ધ થયેલા આર્ટિકલ્સ 

(1) નિર્મલા સીતારમણનું પહેલું બજેટ 'કડવી ગોળી' હશે કે લોકરંજક યોજનાઓની 'ચૉકલેટ'? 

(2) બજેટ 2019 : શા માટે ખેડૂતો અનામત માટે આંદોલન કરવા મજબૂર બન્યાં છે? 

(3) બજેટ 2019 : ખેડૂતો માટે શબ્દોના સાથિયા નહીં, પરંતુ નક્કર જોગવાઈઓ હશે? 

(4) બજેટ 2019 : આ વખતના અંદાજપત્ર શું હશે મોટા પડકારો? 

(5) Budget 2019 : બજેટ સાથે જાણો નાણાકીય આંટીઘૂંટી 

(6) મોદી સરકારના બજેટ પર આર્થિક સર્વેક્ષણની કેટલી અસર? 

(7) જળ સલામતી જનજીવન, અર્થવ્યવસ્થા અને અસ્તિત્વ સામે મોટો પ્રશ્ન બનશે? 

(8) બજેટ 2019 : સામાન્ય લોકો પર સરવાળે વધારાનો બોજ પડશે 

(9) સિંગાપોર : સોનાની જેમ પાણી સાચવતો દેશ, ગુજરાતે શું શીખવું જોઈએ? 

(10) જળસંકટ : પાણીની તંગી મામલે અન્ય દેશો કૅલિફોર્નિયાનું અનુકરણ કેમ ન કરી શકે? 

(11) સોના ઉપર 12.5 ટકા આયાતજકાતનું શું પરિણામ આવી શકે છે? 

(12) ગુજરાતના એ ખેડૂતો જેમણે પાણી ન હતું તો સરોવર બાંધી દીધું 

(13) અરુણ જેટલી : એક ચાણક્યની મોટી મસ જગ્યા ખાલી થઈ ગઈ 

(14) નરેન્દ્ર મોદીના આ સમયમાં જો પ્રમોદ મહાજન આજે હયાત હોત તો? 

(15) શું મોદી સરકારને રિઝર્વ બૅન્ક તરફથી લૉટરી લાગી છે?  

(16) RBI પાસેથી મેળવેલા 1.76 લાખ કરોડ જો સરકાર સરખી રીતે નહીં વાપરે તો હાલત આર્જેન્ટિના જેવી થશે 

(17) ભારતીય અર્થવ્યવસ્થા માંદગીને બિછાનેથી ક્યારે ઊઠશે? 

(18) શું મોદી સરકારની નોટબંધીના કારણે દેશના અર્થતંત્રની આવી દશા થઈ? - એક વિશ્લેષણ 

(19) અર્થતંત્રમાં મંદી : NPA પ્રોબ્લેમ નૅશનલાઇઝ્ડ બૅન્કોને લઈ ડૂબશે કે સરકાર એનો ઉકેલ લાવશે? 

(20) દુનિયાની અડધી ધનસંપત્તિ ફક્ત 2043 લોકો પાસે જ કેમ છે? 

(21) સાઉદી અરેબિયામાં હુમલાને કારણે ભારતનો જીડીપી ઘટશે? 

(22) કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો ગુજરાતના ઉદ્યોગોને કેવી રીતે મદદ કરશે? 

(23) ભારતીય અર્થતંત્રમાંથી મંદીનો માહોલ કઈ રીતે દૂર કરી શકાય? 

(24) ગ્લોબલ કૉમ્પિટિટિવનેસ રિપોર્ટમાં દસ સ્થાન પાછળ રહેલું ભારત શું દર્શાવે છે?

(25) નરેન્દ્ર મોદીનું પાંચ ટ્રિલિયન ઇકૉનૉમીનું સ્વપ્ન આ બાબતને ધ્યાને લીધા વિના સાકાર થશે?

(26) અર્થતંત્રમાં મંદી : ખાનગી મૂડીરોકાણમાં થયેલો ઘટાડો મંદી ગંભીર હોવાનો સંકેત છે

(27) ભારતના વિકાસને બેફામ વસતિવધારો નડી રહ્યો છે?

(28) દિલીપભાઈ પરીખ : એ ઉદ્યોગપતિ જે ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા

(29) નરેન્દ્ર મોદી સરકાર RCEPમાં સામેલ થાય તો આપણાં બજારો કેટલાં તૈયાર?

(30) RCEP શું છે અને તેનો આટલો વિરોધ કેમ?

(31) RCEP: ડેરીઉદ્યોગમાં આ મામલે સૌથી વધુ નારાજગી કેમ છે?

(32) પ્રદૂષણ : એ વિકરાળ સમસ્યા જેના કારણે વર્ષે કરોડો લોકો બીમાર પડે છે

(33) RCEPમાંથી પાછળ હઠી જવાથી ભારતને શો ફાયદો થશે?

(34) ભારતને અમેરિકાના ક્રૂડઑઈલથી શો લાભ થશે?

(35) GDP 4.5 ટકા : 'એક તો કંગાળ હતો એમાં પાછો લૂંટાયો' જેવી અર્થતંત્રની હાલત

(36) અર્થતંત્રમાં મંદી : RBI ફરી એક વાર રેપો રેટ ઘટાડે તો પણ શું બજારમાં માગ ઊભી કરી શકશે?

(37) RBI રેપો રેટ નહીં ઘટાડીને નરેન્દ્ર મોદીની સરકારને શું સંકેત આપી રહી છે?

(38) જીડીપીનો વિકાસદર ઘટ્યો, ખાદ્યસામગ્રી સહિતની ચીજોમાં ફુગાવો વધવાનો અંદાજ

(39) અર્થતંત્રમાં મંદી : 'આગામી સમયમાં અનેક કારણસર ફુગાવો વધવાનાં પૂરાં એંધાણ છે'

(40) Global Gender Gap : શિક્ષણમાં ભારત ચીન અને શ્રીલંકા કરતાં પાછળ કેમ?

(41) તીડના આક્રમણ સામે પાક બચાવવાની ગામઠી રીત કેવી હતી?

(42) RBI FSR : આ રીતે સરકારી બૅન્કોમાં 'અચ્છે દિન'ની મંદી હજી લાંબી ચાલશે

(43) ભારતીય અર્થતંત્ર : 2019નું વરસ પૂરું.... 2020 કેવું હશે ?

(44) ઈરાન અને અમેરિકા વચ્ચેની તંગદિલીથી શું ભારતમાં મોંઘવારી વધશે?

(45) Budget 2020-21 : નરેન્દ્ર મોદીની સરકાર માટે આ રીતે છે આકરી કસોટી

(46) અર્થતંત્રને પુનઃ ધબકતું કરવા માટે ગ્રામ્ય અર્થતંત્ર આળસ મરડીને બેઠું થાય તે અત્યંત જરૂરી

(47) એક વખતનું ગરીબ ચીન આર્થિક રીતે સધ્ધર કેવી રીતે બન્યું?

(48) વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમ : આર્થિક અસમાનતાએ વિશ્વ માટે કેટલી જોખમી?

(49) વધતી જતી બેકારી અને આર્થિક અસમાનતાથી ભારતમાં વિદ્રોહ વધશે?

(50) બેરોજગારી : દેશમાં દર 40 મિનિટે એક વ્યક્તિનો આપઘાત કેમ રોકાતો નથી?

(51) બે દાયકામાં પહેલી વાર સીધા કરવેરાની આવક અંદાજ કરતાં ઓછી રહેવાની આશંકા

(52) વિશ્વ બૅંકે ભારતનો GDP વિકાસદર 5 ટકા આંક્યો તે ચિંતાનો વિષય કેમ?

(53) ટૅક્સ અને નોન-ટૅક્સ રેવન્યુમાં જંગી ઘટાડો અને વધતી નાણાખાધ માટે સરકાર શું કરશે?

(54) 2020-21ના અંદાજપત્ર પાસેથી શું આશા-અપેક્ષાઓ રહેશે?

(55) Budget 2020 : મોદી સરકારનું બજેટ અપેક્ષા સંતોષવામાં ઊણું ઊતર્યું?

(56) બ્રેક્સિટ બ્રિટન માટે કેટલું ફળદાયી રહેશે?

(57) મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટર બાદ સર્વિસ સૅક્ટરમાં પણ હવે સુધારાની શરૂઆત

(58) RBI એ રેપો રેટ ઘટાડયો નહીં, છતાં કઈ રીતે આર્થિક વિકાસને લાભ થશે?

(59) શું મોદી સરકાર અર્થતંત્રને મંદીમાંથી તેજી તરફ લઈ જઈ રહી છે?

(60) કોરોના વાઇરસની મહામારી વૈશ્વિક કટોકટી સર્જવા તરફ આગળ વધી રહી છે?

(61) વિદેશી હુંડિયામણ રેકર્ડ સ્તરે પણ વોલેટાઇલ ડિપૉઝિટથી ચેતવું જરૂરી

(62) ટ્રમ્પ ભારત પર વરસી જાય એવી આશા રાખવી અસ્થાને

(63) ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતથી આપણને શું મળ્યું?

(64) મોંઘવારીમાંથી રાહત મેળવવા હજુ થોડા મહિના રાહ જોવી પડશે

(65) કોરોના વાઇરસની દુનિયાના વેપારને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે?

(66) મંદીમાંથી બહાર નીકળતી ભારતીય ઇકૉનૉમીને કોરોના વાઇરસ અને YES બૅન્કનું ગ્રહણ

(67) શું યસ બૅન્કને ડૂબતી બચાવી શકાઈ હોત?

(68) BSE NSE : ભારતીય શૅરબજાર BEAR એટલે કે લાંબાગાળાની મંદીમાં પ્રવેશ્યું છે?

(69) ક્રૂડઑઈલ પ્રાઇસ વૉર : સાઉદીએ શરૂ કરેલ જંગનું શું પરિણામ આવશે?

(70) ક્રૂડઑઈલ પ્રાઇસ વૉર : સાઉદીએ શરૂ કરેલ જંગનું શું પરિણામ આવશે?

(71) કોરોના વાઈરસ : વિશ્વયુદ્ધ છેડાઈ ગયું છે નવા કોરોના વાઇરસ Covid-19 સાથે


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles