મા તે મા
બીજા બધા વનવગડાના વા
છત્રપતિ શિવાજીથી માંડી મહાત્મા ગાંધી સુધી અને લિંકનથી માંડી જીમી કાર્ટર સુધીના અનેક મહાનુભાવો - મહાનુભાવ એટલા માટે બની શક્યા -
કારણ કે...
એક પ્રેમાળ અને સ્વપ્નદ્રષ્ટા મા એ એમને ઉછેર્યા
આ મહાનુભાવોના જીવનમા એમની મહાનતમ માતાના પ્રદાન વિશે ચર્ચા કરીશું.
Written by, Dr. Jaynarayan Vyas,
JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger